🎯 બાળકો ની Personality Development (વ્યક્તિત્વ વિકાસ) માટે નો એક ફિઝિકલ વર્કશોપ🔊 મહેસાણા માં શરૂ થવા જઇ રહ્યો છે.
🥇🚨આજની આ હરિફાઈ ભરેલી દુનિયા માં બાળકો ના સુસાઈડ કિસ્સા વધી રહ્યા છે,
શું આનુ કારણ જાણો છો તમે❓ આપ જોઈ રહ્યા છો કે,
😧 બાળકો ને ભણવા નો સ્ટ્રેસ, પરિણામ નો સ્ટ્રેસ, સરખામણી નો સ્ટ્રેસ અને વાલીઓ ની અપેક્ષાઓ નો સ્ટ્રેસ, આટલા બધા સ્ટ્રેસ ની વચ્ચે 😱 હરિફાઈ ભરેલી દુનિયા માં, અમે નીચે દર્શાવેલ સ્કિલ્સ માટે બાળકો ને માનસિક રીતે તૈયાર કરી, તેમના વ્યક્તિત્વ ને નિખારવા માં મદદ કરીએ છીએ.
👊 જીવન માં આવતા સ્ટ્રેસ ને કેવી રીતે દુર કરવા, પ્રોબ્લેમ ને કેવી રીતે સોલ્વ કરવા અને લક્ષ્ય ઉપર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું,
🧠 તેની સમજ આપવા માં આવે છે.
💡 નીચે આપેલ સ્કીલ્સ પર અમે બાળકો ને તૈયાર કરીએ છીએ.
1- Personality Development 👸🤴
2- Public Speaking🗣️
3- Confidence Building🎤
4- Positive Thinking & Attitude☯️
5- Leadership Quality🫵
6- What is Goal Setting🎯
7- Time Management⏰
8- Stress Handling😢
9- Mobile Mania📱
10- Problem Solving Strategy
11- Meditation🧘🏻♀️
@ Games Through Activities🖇️
👫 Age Group : આ વર્કશોપ ફિઝિકલ રહેશે જેમાં 12 વર્ષ થી 18 વર્ષ ના બાળકો પાર્ટીસિપેટ કરી શકશે.
⏰ Duration : 1.30 Hours
🗓️ Days : 15 (Monday to Friday)