About Me

 Mr Maharshi Hingu, 

કે જેઓ સર્ટિફાઇડ પબ્લિક સ્પીકર, મેન્ટલ હેલ્થ વેલનેસ અને NLP Practitioner કોચ છે, તેમને 7 વર્ષ નો સાકોલોજી બેસ ટ્રેનિંગ નો અનુભવ છે. 7000 થી વધારે સેલ્ફ એમ્પ્લોઇ અને પ્રોફેશનલ લોકો એ તેમની ટ્રેનિંગ નો બેનિફિટ લઈ તેમના જીવન માં બદલાવ લાવ્યા છે. 

🏦જેઓ એ ઘણી બધી સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ને વ્યક્તિત્વ વિકાસ ઉપર ટ્રેનિંગ આપી તેમના વ્યક્તિત્વ વિકાસ માં મદદ કરી છે. 

તેઓના Organization નું નામ MS Coach છે, જે ના બેનર હેઠળ તેઓ 🎤 એક કોર્પોરેટ ટ્રેનર તરીકે 7 કંપની માં તેમની સેવા આપી રહ્યા છે. 

💻 તેઓ Online Zoom Platform પર Public Speaking, Personality Development, Confidence Building, Communication Skill અને Mental Health Wellness જેવા વિષયો ઉપર કોચિંગ કંડક્ટ કરી રહ્યા છે.